રાજકોટ ખાતે સામાન્ય બાબતમાં બોગસ Facebook I.D થી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૫/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, ૧૫ દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. ૧૭ માર્ચના રોજ કોઇ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ Facebook I.D બનાવી અને એ I.D ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર … Continue reading રાજકોટ ખાતે સામાન્ય બાબતમાં બોગસ Facebook I.D થી પાડોશીની પત્નીના ફોટો મૂકી બિભત્સ ટિપ્પણી કરી